Shayri.com

Shayri.com (http://www.shayri.com/forums/index.php)
-   Gujarati Poetry (http://www.shayri.com/forums/forumdisplay.php?f=45)
-   -   વસ્યો હૈયે તારે... (http://www.shayri.com/forums/showthread.php?t=80176)

B.G.M. 11th May 2017 03:24 AM

વસ્યો હૈયે તારે...
 

વસ્યો હૈયે તારે
રહ્યો એ આધારે
પ્રિયે, તેમાં મ્હારે
પ્રણય દુનિયાથી નવ થયો
નવા સંબંધો નો સમય, રસભીનો, પણ ગયો!

~મણિશંકર રત્નજી ભટ્ટ, "કાન્ત"

===============================

Dhaval 15th June 2017 11:05 PM

BGM saaheb

Namaste

Khub j saras panktio raju kari chhe... Aabhaar

Aapno

Dhaval


All times are GMT +5.5. The time now is 11:32 AM.

Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2020, Jelsoft Enterprises Ltd.