View Single Post
વફા
Old
  (#2)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
વફા - 25th March 2007, 01:52 AM

ભાઈ શ્રી ધવલભાઈ
આદાબ.
આપની લાગણી અને પ્રતિભાવ બદલ ઘણો ઘણો આભાર.
આપે ગુજરાતી યુનીકૉડમાં લખવાનું શરૂ કર્યુંછે,એનાથી પ્રસન્નતા થઈ.રચનાઓને જો છંદ બધ્ધ કરવા પ્રયત્ન કરશો ,તો ગુજરાતી ભાષાની એક મહત્વની સેવા થશે.લખવાનું જરૂરથી ચાલુ રાખશો. છંદ વિશે મે આબ્લોગમાં માહિતી આપીછે.તે સાઈટ પર જઈ જરૂર થી જોશો

આપનો વફા (24માર્ચ2007)
   
Reply With Quote