View Single Post
વસ્યો હૈયે તારે...
Old
  (#1)
B.G.M.
Moderator
B.G.M. will become famous soon enough
 
Offline
Posts: 113
Join Date: Nov 2014
Rep Power: 6
વસ્યો હૈયે તારે... - 11th May 2017, 03:24 AM


વસ્યો હૈયે તારે
રહ્યો એ આધારે
પ્રિયે, તેમાં મ્હારે
પ્રણય દુનિયાથી નવ થયો
નવા સંબંધો નો સમય, રસભીનો, પણ ગયો!

~મણિશંકર રત્નજી ભટ્ટ, "કાન્ત"

===============================
   
Reply With Quote