|
|
|
|
|
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:33 PM
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ) નસીબ!
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:35 PM
જ્યાં નીતિ અને બળ બન્ને ને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:35 PM
કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:36 PM
જીવનમાં ક્યારેક નિષ્ફળતાઓ તો મળવાની જ.પણ આ નિષ્ફળતાઓ આપણને હતાશ ના બનાવી જાય તેની કાળજી રાખવી. પછી એક દિવસ સફળતા મળશે જ મળશે એ નક્કી માનવું.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:36 PM
મન મક્કમ હશે અને પુરુષાર્થ કરતાં રહેશો તો સફળતા આપોઆપ મળશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:37 PM
પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રભુકૃપાનાં સમન્વયથી સફળતા મળે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:39 PM
આપણું આર્થિક ભાવિ ઉજ્જવળ કરવું હોય તો આપણે આજની આપણી ઈચ્છાઓ અને જરૂરિયાતો પર કાપ મૂકવો જોઈએ.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:39 PM
જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:39 PM
જીવન માં પાછળ જુઓ……… અનુભવ મળશે….
જીવન માં આગળ જુઓ……… આશા મળશે…….
આજુ બાજુ જુઓ………… સત્ય મળશે……..
પોતાની અંદર જુઓ……. પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે ……
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:40 PM
સાચી ધાર્મીક્તા તો આપણી ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:40 PM
જો તમારા મંઝીલના માર્ગમાં જો કોઈ અડચણ નાં આવતી હોય તો રસ્તો બદલી નાખવો સફળતા જરૂર મળશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:15 PM
આપણું આર્થિક ભાવિ ઉજ્જવળ કરવું હોય તો આપણે આજની આપણી ઈચ્છાઓ અને જરૂરિયાતો પર કાપ મૂકવો જોઈએ.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:16 PM
જીવન માં પાછળ જુઓ……… અનુભવ મળશે….
જીવન માં આગળ જુઓ……… આશા મળશે…….
આજુ બાજુ જુઓ………… સત્ય મળશે……..
પોતાની અંદર જુઓ……. પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે ……
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:17 PM
સાચી ધાર્મીક્તા તો આપણી ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:17 PM
જો તમારા મંઝીલના માર્ગમાં જો કોઈ અડચણ નાં આવતી હોય તો રસ્તો બદલી નાખવો સફળતા જરૂર મળશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:18 PM
મન મક્કમ હશે અને પુરુષાર્થ કરતાં રહેશો તો સફળતા આપોઆપ મળશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:18 PM
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:19 PM
આધ્યાત્મમાં અને સંસારમાં વાણી કરતા મૌનનું મહત્વ વધારે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:19 PM
અશક્ય ભલે કઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:20 PM
જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે.
જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિમત વધે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:20 PM
પ્રતિકુળ સંજોગોમાં પણ દ્ધેર્ય રાખનારા યોગી ગણાય. આવા યોગી સો ટકા સફળતાને વારે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:20 PM
જ્ઞાન કરતા સમજદારી વધારે મહત્વની છે જ્ઞાની માણસ સમજદાર ના હોય તો માથાનો દુખાવો બની શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:21 PM
ભવિષ્યની ચિંતામાં વર્તમાનના સુખનો ભોગ આપનારા લોકોની ગણના બૌધિક તરીકે થવા લાગી છે!
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:21 PM
દાન આપવું એ ગૌરવની બાબત નથી. દાનની જરૂર ન પડે તેવા સમાજની રચના જ ગૌરવપ્રદ ઘટના ગણાય.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:22 PM
બિહામણા અંધકારથી ડરીના જતા, ભયાવહ અંધારું દીવાસળીની જ્યોતથી પણ મ્હાત થઇ જાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:22 PM
રોજબરોજનો સમસ્યામાં ગુંચવાયા વગર દોડતા રહો તો એ દોડ મહાનતા તરફ લઇ જઈ શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:23 PM
ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિ જયારે ભેગી થાય ત્યારે જ કાર્ય સફળ થાય.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:23 PM
જગત જનનીની પ્રસન્નતા માટે ખુદની જનની ને પણ પ્રસન્ન રાખવાની જરૂરી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
18th August 2015, 01:23 PM
સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:12 PM
બિહામણા અંધકારથી ડરીના જતા, ભયાવહ અંધારું દીવાસળીની જ્યોતથી પણ મ્હાત થઇ જાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:12 PM
રોજબરોજનો સમસ્યામાં ગુંચવાયા વગર દોડતા રહો તો એ દોડ મહાનતા તરફ લઇ જઈ શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:12 PM
ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિ જયારે ભેગી થાય ત્યારે જ કાર્ય સફળ થાય.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:13 PM
જગત જનનીની પ્રસન્નતા માટે ખુદની જનની ને પણ પ્રસન્ન રાખવાની જરૂરી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:13 PM
સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:14 PM
એવુંન માનતા કે તમને જે કંઈપણ મળ્યું છે તે તમારી આવડત અને હોશિયારીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ગણ છે જેમને આબધુ નથી મળ્યું.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:14 PM
માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:14 PM
તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારો સમય કેવી રીતે પસાર કરો છો તેના પર છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:15 PM
માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:16 PM
ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
21st August 2015, 01:17 PM
જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
Posting Rules
|
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts
HTML code is Off
|
|
|
Powered by vBulletin® Version 3.8.5 Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com
|
|